દેશમાં કોવિડના કેસોમાંઘટાડો નોંધાતા કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રી યાત્રીઓ માટે સંશોધિત એડવાઇઝરી જાહેર કરી છે. આ પહેલા ચિન્હિત કરેલા એટ રિસ્ક અને અન્ય દેશોના સીમાંકનને પણ ખતમ કરી દીધા છે. સાથે નવી એડવાઇઝરીમાં યાત્રા પછી 14 દિવસો સુધી સ્વંય નજર રાખવાની વાત કરવામાં આવી છે. જ્યારે આ પહેલા સરકાર તરફથી જાહેર કરાયેલા નિર્દેશોમાં 7 દિવસોના હોમ ક્વોરન્ટાઇનની વાત કરવામાં આવી હતી. નવી એડવાઇઝરી 14 ફેબ્રુઆરીથી પ્રભાવી થઇ જશે.