1 માર્ચથી કોરોના વેક્સીનેશનના બીજા તબક્કાની તૈયારીઓ વચ્ચે કેન્દ્ર સરકારે હોસ્પિટલોના લિસ્ટ જાહેર કરી દીધા છે. કોવિડ વેક્સીનેશનમાં ઝડપ લાવવા માટે મોટી સંખ્યામાં પ્રાઇવેટ હોસ્પિટલોને આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી છે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પેનલમાં સામેલ કરેલ લગભગ 10 હજાર પ્રાઇવેટ હોસ્પિટલો અને 600 સીજીએચએસ હોસ્પિટલોને સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ સિવાય રાજ્ય ઇચ્છે તો પોતાની ત્યાની હેલ્થ સ્કિમ પ્રમાણે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલોને પણ જોડી શકે છે. સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પેનલમાં સામેલ કરેલ હોસ્પિટલોની યાદી