કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ફરી એક વખત વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે ‘વચન આપ્યું હતું કે હવાઈ ચપ્પલવાળા લોકો વિમાનમાં મુસાફરી કરશે, પરંતુ ભાજપ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા વધારી દીધા છે કે હવે હવાઈ ચપ્પલ અને મધ્યમ વર્ગ માટે રસ્તા પર મુસાફરી કરવી મુશ્કેલ થઇ ગયું છે.