રાજ્ય સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગુજરાતના જે યાત્રાધામ આવેલા છે ત્યાં હવે ભીખ માંગી શકાશે નહી. ત્યારે આ જાહેરનામાને લઈ યાત્રાધામ બહુચરાજીમાં ભિક્ષુકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભિક્ષુકો ની:સહાય તો હતા પરંતુ હવે નિરાધાર બનવા ગયા છે. ખાસ કરીને રાજ્યના જુનાગઢ, ડાકોર, સિદ્ધપુર, પાલીતાણા, પાવાગઠ, શામળાજી સહિત યાત્રાધામ બહુચરાજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.