ભારતમાં ઘઉંનું ઉત્પાદન આ વરસે ઓછું થવાની ભીતિને કારણે દેશમાંથી ઘઉંની નિકાસ તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવાયો છે આ માટે સરકારે ૧૩મીએ મોડી રાત્રે નોટિફિકેશન બહાર પાડયું હતું. પ્રોટીનના સારા ઘટકો ધરાવતા દુરમ અને સોફ્ટ બ્રેડ બનાવવા માટે ઉપયોગી ગણાતા ઘઉંની નિકાસ અટકાવી છે. આ વરસે દેશમાં માત્ર ૧૦૫ મિલિયન ટન (૧૦૫૦ લાખ ટન) ઘઉંનું ઉત્પાદન થવાની ધારણા છે. આ અંદાજ કરતાં ઘઉંના ઉત્પાદન ૯૫ મિલિયન ટન એટલે કે ૯૫૦ લાખ ટન જ થવાનો અંદાજ મળતા સરકારે ભારત સરકારે તત્કાળ અમલમાં આવે તે રીતે ઘઉની નિકાસ ઘટાડવાનો નિર્ણય લીધો છે.