લોકડાઉનને કારણે મજુરોના પલાયનથી આર્થિક ગતિવિધિ શરૂ કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. સાથોસાથ મજુરોને રોજગાર ઉપલબ્ધ કરાવવાનું પણ પડકારજનક બન્યું છે. લોકડાઉનમાં ચોથા તબક્કા પછી એટલે કે 31મી મે પછી રાજ્યોની સરહદો ખોલવામાં આવે તેવી જાણકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. એટલે કે રાજ્યોની સરહદો ઉપરનો પ્રતિબંધ દુર થઇ શકે છે.
સરકારનો એક વિચાર એ પણ છે કે જ્યારે ટ્રેન દ્વારા લોકો એક રાજ્યથી બીજા રાજ્યમાં જઇ શકતા હોય તો માર્ગ વાહન વ્યવહાર પણ ખોલી દેવો જોઇએ.