ધનતેરસ પહેલા સોનાની કિંમતોમાં ઘટાડો આવી રહ્યો છે. સોમવારે દિલ્હીના સોના-ચાંદી બજારમાં સોનાનો ભાવમાં 30 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં નરમાઇથી ઉલટું ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં રૂ. 150 પ્રતિ કિલોગ્રામનો વધારો નોંધાયો હતો. એચડીએફસી સિક્યોરિટી પ્રમાણે નબળા ગ્લોબલ ટ્રેન્ડના કારણે સોનાની કિંમતોમાં નરમાઇ આવી છે.
સોનાના ભાવમાં નવી કિંમતો
સોમવારે દિલ્હીના જવેરી બજારમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 30 રૂપિયા ઘટીને રૂ. 38,955ની સપાટીએ રહ્યું છે. શનિવારે 10 ગ્રામ સોનાનો ભાવ 38,985 રૂપિયાના સ્તરે બંધ રહ્યો છે. ન્યૂયોર્કમાં સોનું 1488.76 ડૉલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ કરી રહ્યું હતું. જ્યારે ચાંદી 17.67 ડોલર પ્રતિ ઔશનાસ્તરે રહી હતી.