તેલંગાણા સાઇબર પોલીસે દેશનો સૌથી મોટા ડેટા ચોરીના રેકેટનો ભાંડો ફોડ્યો છે. આ વચ્ચે આઠ દિવસ પહેલા નોએડામાં 16 કરોડ ડાટા ચોરીનો મામલો સામે આવ્યો હતો. હૈદરાબાદ પોલીસે 24 રાજ્યો અે 8 મહાનગરોના અંદાજે 70 કરોડ વ્યક્તિઓ અને ખાનગી સંગઠનોની ખાનગી ડૈટા ચોરીને પોતાની પાસે રાખવા માટે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.