અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ ત્યાંના નાગરિકોમાં જ નહીં પણ નેતાઓમાં પણ દહેશત જોવા મળી રહી છે.
રાષ્ટ્રપતિ સહિતના પૂર્વ સરકારના ઘણા મંત્રીઓ અફઘાનિસ્તાન છોડી ગયા છે અને બીજા દેશોમાં શરણ લઈ રહ્યા છે. એટલે સુધી કે અફઘાનિસ્તાનના પૂર્વ આઈટી મંત્રી સૈયદ અહેમદ શાહ જર્મનીમાં શરણ લઈને રહી રહ્યા છે અને હવે આજીવીકા માટે પિઝા ડિલવરી કરવાની નોકરી કરી રહ્યા છે.
તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક પૂર્વ મંત્રીને પિઝા ડિલિવરી કરવાની પરિસ્થિતિ આવે તે જોઈને ઘણા લોકો ચોંકી ઉઠયા છે. તસવીરમાં તે સાયકલ પર પિઝા ડિલિવરી કરવા જતા જોઈ શકાય છે.