Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રીએ દેશમાં અલગ-અલગ એજન્સીઓ દ્વારા ભરતી માટે લેવાતી પરિક્ષાઓનો એકજ ઝાટકે અંત લાવવાનું ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે તે માટે સમગ્ર ગુજરાતના યુવાનો અને જનતા જનાર્દન વતી મુખ્યમંત્રી એ અભિનંદન આપ્યા છે.

હવે, આપણા યુવાનોને કોઇ પણ સરકારી સેવાની ભરતી માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી-રાષ્ટ્રિય ભરતી સંસ્થા દ્વારા એકજ પરીક્ષા કોમન એલીજીબીલીટી ટેસ્ટ આપવાની રહેશે તેમ પણ મુખ્યમંત્રીએ આ નિર્ણયના સંદર્ભ માં જણાવ્યું છે.
 એના પરિણામે યુવાનોના સમય, નાણાં, બચશે-મહેનત ઓછી કરવાની થશે તેમજ માનસિક તનાવ પણ ઓછો થશે  તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ