સમગ્ર રાજયમાં હિન્દુ ધર્મનાં સૌથી લાંબા એવા નવરાત્રિના પર્વનો પ્રારંભ થઈ ચુક્યો છે અને નવરાત્રિના ગણતરીનાં દિવસો બાકી હોય ત્યારે માં આધ્યશક્તિના પર્વ એવા નવરાત્રિનો માહોલ જામતો જાય છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામા છેલ્લા ઘણા વર્ષોથી પાર્ટી પ્લોટને મંજુરી આપવામાં આવતી નથી. ચાલુ વર્ષે પણ પાર્ટી પ્લોટને મંજુરી મળી નથી ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વર્ષોથી પ્રાચિન અને લોક સંસ્કૃતિને ઉજાગર કરતી ગરબીઓનું વિશેષ મહત્વ રહેલું છે.