લોકડાઉનના 60 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. લોકડાઉન 4.0માં સરકારે ડોમેસ્ટિક ફલાઈટ્સ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે બે મહિનામા બાદ આજે (સોમવારે) દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 4 વાગ્યેને 45 મિનિટ પર પૂણે માટે સૌથી પહેલી ફ્લાઈટ રવાના થઈ હતી. રાજ્યોની ગાઈડસાઈન્સ પ્રમાણે તમામ યાત્રિઓનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાયું હતું. એરહોસ્ટેજ ફ્લાઈટમાં પીપીઈ કીટ પહેરીને જોવા મળ્યા હતા. યાત્રિઓ પણ ફેસ શિલ્ડમાં જોવા મળ્યા હતા.