ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં પાંચ ફેબ્રુઆરીથી પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચનો પ્રારંભ થશે. ભારતને તેની જ ધરતી પર પરાજય આપવો કેટલી મુશ્કેલ વાત છે તે ઈંગ્લેન્ડ સારી રીતે જાણે છે. ઈંગ્લેન્ડના બેટિંગ કોચ ગ્રેહામ થોર્પનું માનવું છે કે જો તેમને આગામી ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમને દબાણમાં રાખવી હશે તો તેમના બોલર્સે યજમાન દેશના બેટ્સમેનો સામે સતત શ્રેષ્ઠ બોલિંગ કરવી પડશે.