સીરમ ઇન્ટિthટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ન્યૂમોનિયા રોગ માટે સ્વદેશમાં પહેલી વેક્સીન વિકસિત કરી છે જેને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન આવતા સપ્તાહે લૉન્ચ કરી શકે છે. ત્યારબાદ આ વેક્સીન બજારમાં ઉપલબ્ધ હશે. સૂત્રોએ બુધવારે જણાવ્યું કે આ વેક્સીન હાલના સમયમાં બે વિદેશી કંપનીઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી વેક્સીનની તુલનામાં ઘણી સસ્તી હશે. ભારના ઔષધિ નિયામકે પુના (Pune) સ્થિત સંસ્થાથી પ્રાપ્ત વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલના પહેલા, બીજા અને ત્રીજા ચરણના આંકડાઓની સમીક્ષા કર્યા બાદ જુલાઈમાં જ ન્યૂમોકોકલ પોલીસેક્રાઇડ કાંજુગેટને બજારમાં ઉતારવાની મંજૂરી આપી દીધી હતી.