દેશમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. આજે ગુજરાતના સિનિયર IAS અધિકારી કોરોનાને કોરોના પોઝિટિવ આવ્યો છે.જયંતિ રવિની ટીમના IAS હારિત શુક્લાને કોરોના પોઝિટિવ આવતા પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.