મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગ વડે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શાહ ગામ ખાતે ૭૦ એકર વિસ્તારમાં રૂા.૧૨૦ કરોડના ખર્ચે નિર્મિત ગુજરાતના ‘ફૂડ એગ્રો ઇન્ફાસ્ટ્રકચર મેગા ફૂડ પાર્ક’ને લોકાર્પણ કરી, જગતનો તાત રૂએ દિન રાત નહી, પણ ખરા અર્થમાં જગતનો તાત બની રહે એ દિશામાં સરકાર સંકલ્પબદ્વ સાથે આગળ વધી રહી હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કેન્દ્રીય ફુડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી હરસિમરત કૌર બાદલ, કેન્દ્રીય કેન્દ્રિય ફૂડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગના રાજયમંત્રી સાધ્વી નિરંજન જયોતિ, આદિજાતિ વિકાસમંત્રી ગણપતસિંહ વસાવા સાથે ફૂડ પ્રોસેસિંગ એકમની મુલાકાત લીધી હતી.