Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં મન્કીપોક્સથી પ્રથમ મોતનો કેસ નોંધાયો છે. કેરળનો શખ્સ શનિવારે મન્કીપોક્સના લીધે મૃત્યુ પામ્યો હતો. કેરળના આરોગ્યમંત્રીએ આ માહિતી આપી હતી. 
મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે આ વ્યક્તિ યુવાન હતો અને તે તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)થી પરત આવ્યો હતો. મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે આ રોગી યુવાન હતો અને તેને અન્ય કોઈ રોગ ન હતો તથા આરોગ્ય સંલગ્ન તકલીફ ન હતી. આરોગ્ય વિભાગ મૃત્યુના કારણોની તપાસ કરી રહ્યો છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ