જાન્યુઆરી ૨૦૨૧ બાદ ચીને પહેલીવાર કોરોનાને કારણે મોત થયું હોવાનું જણાવ્યું છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યા અનુસાર શુક્રવારે કોરોનાના ૪૦૦૦ કેસ નોંધાયા હતા. જેમાં ૧૮૨૩ કેસમાં કોરોનાના કોઇ લક્ષણો વરતાયા નથી. હાલ કુલ ૧૮,૫૮૬ કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ચીનમાં કોરોનાના કારણે બે જણાના મોત થવાને પગલે ચીનમાં કુલ કોરોના મરણાંક ૪,૬૩૮ થયો છે. કોરોનાના કેસોની સંખ્યામા ંવધારો થવાને કારણે સત્તાવાળાઓએ જેની આકરી ટીકા થઇ છે તે ડાયનેમિક ઝીરો કોવિડ પોલિસીને હળવી કરવાની શકયતા નકારી કાઢી હતી.