કોરોના વાયરસના ઉદગમ સ્થાન ચીને વિશ્વ સમક્ષ તેની પહેલી કોરોના વેક્સીનને રજૂ કરી છે. ચીનની કોરોના વેક્સીન સિનોવેકે બાયોટેક અને સિનોફોર્મ એ સાથે મળીને તૈયાર કરી છે. ચાઇનીઝ વેક્સીન પર તૈયાર રિપોર્ટ મુજબ વેક્સીનનું ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યો છે અને અનુમાન મુજબ વર્ષાંતે બજારોમાં મળી રહેશે. સિનોવેક કંપનીના નિવેદન મુજબ કંપનીએ પહેલેથી જસ વેક્સીન તૈયાર કરવા માટે અલગથી યુનિટ ઉભો કર્યો હતો જે દર વર્ષે 300 મિલિયન ડોઝ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. સોમવારે કંપનીએ વેક્સીનને પ્રદર્શનમાં મૂકી હતી