કેન્દ્રીય આરોગ્ય પ્રધાને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જાણ કરી છે કે કોવિડ-૧૯ વેક્સિનનો પ્રથમ પુરવઠો તેઓ ટૂંકસમયમાં મેળવશે. ગુજરાત સહિતના ૧૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વેક્સિનનો પુરવઠો સપ્લાયર દ્વારા પૂર્વ નિર્ધારીત સ્થાને પહોંચશે. બાકીના ૧૮ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સંબંધિત સરકારી મેડિકલ સ્ટોર ડેપો ખાતેથી તે જથ્થો મેળવવાનો રહેશે.