દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસ વેક્સિનનો પ્રથમ જથ્થો પહોંચી ગયો છે. આ સાથે 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા દેશવ્યાપી કોરોના વેક્સિનેશનના અભિયાનનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાંથી મંગળવારે દેશના અલગ-અલગ ભાગમાં વેક્સિન સપ્લાઈનો સિલસિલો શરૂ થયો છે.
મંગળવારે વહેલી સવારે સ્પેશિયલ ફ્લાઇટમાં પુણેથી વેક્સિનની સપ્લાઈ શરૂ થઈ, જે આશરે 10 કલાકે દિલ્હી એરપોર્ટ પર પહોંચી. તેને અહીં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવશે અને જ્યારે વેક્સિનેશનની શરૂઆત થશે, ત્યારે રસીકરણ કેન્દ્ર પહોંચાડવામાં આવશે.