સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડના બીજા માળે આગ ભભૂકી ઉઠી છે. પ્રચંડ આગના કારણે એપાર્ટમેન્ટમાં 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રચંડ આગના કારણે ચોથા માળેથી 10થી વધુ સ્ટુડન્ટસે કુદકા લગાવ્યાં હતાં. હાલ આસપાસમાં ભયની સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. છેલ્લા સમાચારની વિગત મળતા 1૩ના મોત થયા છે.
સુરત કાર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. હદય દ્રવી જાય તેવી ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડની પાસે પુરતા સાધનો પણ નથી. એટલે સુરતના કોર્પોરેશન સામે સવાલો ઉભા થયા છે. જો કોમર્શીયલ મકાનોમાં કલાસીસ ચાલી શકે કેમ તે પણ એક પ્રશ્ન છે. 18 લોકો ઘાયલ છે અને ઈશારે 20 લોકો હજી ફસાયેલા છે.
તક્ષશિલા આર્કેડના બીજા માળે આગ લાગી છે. કલાસીસમાંથી બાળકો નીચે કુદી પડ્યા છે તેવા ચોકવનાર દ્રશ્યો સામે આવ્યા છે. આગ બેકાબુ બની હતી. કાબુને બેકાબુ લેવા માટે ક્રેઇનની મદદ લેવામાં આવી રહી છે. આ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન કરવમાં આવ્યું છે. બાળકોના માતા પિતા ખૂબ ચિંતામાં આવી ગયા છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે બે બાળકોના મોત થયા છે તેવું જાણવા મળ્યું છે.