Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુપ્રીમ કોર્ટમાં દશેરાની સપ્તાહની રજાઓ બાદ અયોધ્યા ભૂમિ વિવાદ મામલામાં સોમવારે અંતિમ તબક્કાની સુનાવણી થશે. કોર્ટે અંતિમ તબક્કાની દલીલો માટે કાર્યક્રમ નક્કી કરતા કહ્યું હતું કે, મુસ્લિમ પક્ષ 14 ઓક્ટોબર સુધી પોતાની દલીલ પુરી કરશે અને ત્યારબાદ હિન્દુ પક્ષકારોને જવાબ આપવા માટે 16 ઓક્ટોબર સુધી 2 દિવસનો સમય આપવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં તંત્રએ કલમ 144 લાગુ કરી દીધી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ