વચ્ચે આવતીકાલથી સાઉધમ્પટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમાશે. ઇતિહાસની આ સૌ પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ છે. ભારતીય સમય પ્રમાણે મેચનો પ્રારંભ 3.00 વાગ્યાથી થશે.
ક્રિકેટ ચાહકો માટે હતાશાજનક સમાચાર એ છે કે પાંચે ય દિવસ ઉપરાંત જે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે તેમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આ ટેસ્ટ ડ્રોમાં પરિણમશે તો બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.