પૂર્વોત્તર રાજ્ય આસામમાં આજે નેશનલ સિટિઝન રજિસ્ટર એટલે કે NRCની છેલ્લી યાદી જાહેર કરવામાં આવશે. રાજ્યમાં ભારતીય અને બહારના લોકોની ઓળખ નક્કી કરતી NCRની છેલ્લી સૂચિ આજે સવારે 10 વાગે જાહેર કરવામાં આવશે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર આસામમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યાં છે. આસામની રાજધાની ગુવાહાટી સહિત રાજ્યના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.