આસામમાં ઇન્ડો-બાંગ્લાદેશ બોર્ડર પર બે દિવસ અગાઉ શહીદ થનાર બોર્ડર સિક્યોરિટી ફોર્સના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય સાધુનો મૃતદેહ મંગળવારે મોડીરાતે રાષ્ટ્રીય સન્માન સાથે દિલ્હીથી વડોદરા મોકલાયો હતો. બુધવારે વીર શહીદ સંજય સાધુને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય અપાશે. શહીદની અંતિમ યાત્રા સવારે 9 વાગે ગોરવા-કરોડિયા રોડની ભગવત કૃપા સોસાયટીથી નિકળી ગોરવા સ્મશાન ખાતે જશે.