'ટૂ હિરો વન વોર' ટેગલાઇન સાથે યશરાજ ફિલ્મ્સે વોરનું ઓફિશિયલ ટિઝર રિલીઝ કર્યુ છે. જેમાં રિતિક રોશન અને ટાઇગર શ્રોફ એકબીજા પર જીવલેણ હુમલા કરતાં નજર આવે છે. ફક્ત 52 સેકેન્ડનાં આ ટિઝરમાં બંને જ હીરો પાવર પેક એક્શન સાથે નજર આવે છે. ફિલ્મનાં નામની જેમ જ ટીઝરમાં પણ બંને વચ્ચે જાણે યુદ્ધ છેડાયેલું હોય તેમ જોવા મળી રહ્યું છે. બંને એખબીજાનાં લોહીનાં તરસ્યા લાગે છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થશે.