Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફેડરલ રિઝર્વે આજે અમેરિકામાં ફેડ ફંડના દરમાં ૦.૭૫ ટકાના વધારાની જાહેરાત કરી હતી. આ સાથે વ્યાજનો દર હવે વધી ૩ થી ૩.૨૫ ટકા વધી ગયા છે. આ સાથે અમેરિકામાં આર્થિક વૃદ્ધિ દર ઘટાડી માત્ર ૦.૨૫ ટકા કરવામાં આવ્યો છે. આટલા ઉંચા વ્યાજના દર છેલ્લે ૨૦૦૮માં જોવા મળ્યા હતા.
આ નિર્ણયની જાહેરાતથી શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડાઊ જોન્સ ઇન્ડેક્સ ૧૫૦ પોઇન્ટ વધેલો હતો તે જાહેરત બાદ ૧૩૦ પોઇન્ટ ઘટી ગયો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ