છેલ્લા ચાર દિવસથી, દેશભરમાં, કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે અને કેરલમાં પણ કોરોના ટોચ ઉપરથી નીચે ઉતર્યો છે. હેલ્થ, એક્સપર્ટસના કહેવા પ્રમાણે છેલ્લા ચાર દિવસમાં દેશનાં કોરોનાના કેસો, ૩૦ હજારથી નીચે ગયા છે. કેરલમાં જ્યારે કોરોના પીક ઉપર હતો, ત્યારે રોજના ૨૫થી ૩૦ હજાર નવા કેસો નોંધાતા જતા હતા. આજે તેની સંખ્યા લગભગ અર્ધાથી ઘટી, ૧૫,૮૭૬ જેટલી જ નોંધાઈ છે.