કોરોનાના હાહાકાર વચ્ચે ભારતે દુનિયાનુ સૌથી ઝડપી રસીકરણ હાથ ધર્યુ છે.જેના ભાગરુપે 85 દિવસમાં લોકોને રસીના 10 કરો઼ડ ડોઝ મુકવામાં આવ્યા છે.
અમેરિકાને આટલા ડોઝ આપતા 89 અને ચીનને 102 દિવસ લાગી ગયા હતા.સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ કહ્યુ હતુ કે, વૈશ્વિક સ્તરે અપાતા કોરોનાની રસીના ડોઝના મામલે ભારત સૌથી મોખરે છે.દેશમાં રોજ સરેરાશ 38.93 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે.