હજારો ખેડૂતોની સાથે દિલ્હીમાં એક મહિના કરતા વધુ સમયથી આંદોલન કરી રહેલા પંજાબના એક ખેડ઼ૂતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ના માતા હીરાબેન મોદી (Heeraben Modi) ને એક ખુબ જ ભાવુક પત્ર લખ્યો છે. ખેડૂતે પત્ર લખીને માતા હીરાબેનને અપીલ કરી છે કે તેઓ તેમના પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રણેય નવા કૃષિ કાયદા (New Farm Law) રદ કરવાનું કહે, જેના વિરુદ્ધમાં દેશમાં એક મોટું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતે આશા વ્યક્ત કરી છે કે હીરાબેન પીએમ મોદીને પોતાનું મન બદલવા માટે તૈયાર કરવા માટે પૂરેપૂરી તાકાત લગાવી દેશે.