૩૧મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્ન્ટ પર સી- પ્લેનનુ ઉદઘાટન કરશે. અગાઉ એવી અટકળો હતીકે, અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા વન વે ટિકીટનું ભાડુ રૂા.૪૮૦૦ હશે પણ પ્રવાસીઓ માટે આનંદના સમાચાર એ છે કે, આજે સત્તાવાર રીતે એવી જાહેરાત કરાઇ છેકે, ઉડાન સ્કિમ હેઠળ અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે વન-વે ટિકીટનુ ભાડુ રૂા.૧૫૦૦ હશે. એટલે આવવા જવા પ્રવાસીએ ત્રણ હજાર ખર્ચવા પડશે.