રાજ્યમા કોરોનાના આંકડા ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે અંબાજી મંદિર અને બહુચરાજી મંદિર દર્શાનાર્થી માટે 31મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. હવે 31 જાન્યુઆરી સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
સરકારના ગૃહ વિભાગની ગાઇડલાઇન પ્રમાણે, અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમાના માર્ગો તેમજ ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 31મી જાન્યુઆરી સુધી બંધ રહેશે.