કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તેણે આર્થિક રીતે નબળા વર્ગો માટે હાલની કુલ વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા રૂ. 8 લાખ અથવા તેનાથી ઓછી જાળવવા માટે ત્રણ સભ્યોની પેનલની ભલામણને સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સમિતિએ ભલામણ કરી છે કે EWS વ્યાખ્યાયિત કરવા માટે કુટુંબની આવક એક વ્યવહારુ માપદંડ છે. વર્તમાન પરિસ્થિતિમાં EWS નક્કી કરવા માટે રૂ.8 લાખની વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા યોગ્ય છે.