Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણીના ગણતરીના સપ્તાહ પહેલા જ ચૂંટણી કમિશ્નર અરુણ ગોયલે રાજીનામુ આપી ચોંકાવ્યા છે. તેમનો કાર્યકાળ ૨૦૨૭ સુધી હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજીનામુ સ્વીકારી લીધું છે. ચૂંટણીપંચમાં આ આમ પણ એક હોદ્દો ખાલી હતો. હવે આ રાજીનામાથી ત્રણ સભ્યોના ચૂંટણીપંચમાં બે હોદ્દા ખાલી થઈ જશે. ચૂંટણી કમિશ્નર અનુપચંદ્ર પાંડે ફેબુ્રઆરીમાં નિવૃત્ત થયા હતા. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ