પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દર વખતે કેન્દ્રીય સુરક્ષા દળો પર ભારતીય જનતા પાર્ટીની મદદ કરવાનો અને મતદાતાઓને મતદાન કરતા રોકવાનો આરોપ લગાવે છે. ચૂંટણી પંચે મમતા બેનર્જીના આ આરોપો પર સંજ્ઞાન લીધું છે અને તેમને નોટિસ મોકલી છે. અગાઉ ચૂંટણી પંચે મમતા બેનર્જીને 'મુસ્લિમોના એકજૂથ થવાના' નિવેદનને લઈ નોટિસ મોકલી હતી.