ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજી પર ૨૪ કલાક માટે ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે. જેને પગલે હવે મમતા બેનરજીએ પણ આક્રામક સ્વરુપ ધારણ કર્યું હોય તેમ જાહેરાત કરી દીધી છે કે મારા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવાના વિરોધમાં હું ધરણા પર બેસવા જઇ રહી છું.મમતાએ કહ્યું કે ચૂંટણી પંચના લોકશાહી વિરોધી અને ગેરબંધારણીય નિર્ણયના વિરોધમાં હું કાલે બપોરે ૧૨ વાગ્યે કોલકાતામાં ગાંધી મુર્તિ પર ધરણા પર બેસવા જઇ રહી છું.