ચૂંટણી પંચે ફરી એકવાર પીએમ મોદીને ક્લીનચીટ આપી છે. મહારાષ્ટ્રના લાતૂરમાં પીએમ મોદીએ સેનાને લઈને પહેલીવાર વોટિંગ કરી રહેલા વોટર્સને અપીલ કરી હતી. જેને ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યુ નથી.
મહેન્દ્રસિંહ નામની વ્યક્તિએ ચૂંટણી પંચને આચાર સંહિતા ભંગ બદલ ઓનલાઈન ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ બાદ ચૂંટણી પંચે પોતાની બેઠકમાં પીએમ મોદીના લાતૂરમાં આપવામાં આવેલા ભાષણની સીડી અને 11 પેજના તેમના ભાષણના ટ્રાન્સક્રિપ્શનની ઉંડી તપાસ કરી. પરંતુ તેમને લાગ્યુ કે આ મામલે આચાર સંહિતા ભંગ થયો નથી.