ગુજરાતમાં ચૂંટણી નજીક આવતી જાય છે તેમ કથાકારો, સાધુ, સંતોની માંગ પણ વધતી જાય છે. રમેશભાઈ ઓઝાની રાજકોટની કથા ભાજપે ઉછીની લઈ લીધી છે. કથામાં મોદીના વખાણ પણ કરી દીધા છે. બાબા રામદેવ પણ આવીને ગયા. મોરારી બાપુ, આબુનો સંપ્રદાય, રવિશંકર, સ્વામીનારાયણ, વૈષ્ણવ, જૈન સંતો એકાદ આંટો મારી જશે. સરકારના વખાણ કરશે કાંતો રાજકારણીઓ ફોટો પડાવીને પ્રજામાં પ્રભાવ પાથરશે અને અનુયાયીઓના મતનો ધોધ મેળવશે. 1995થી સોફ્ટ હિન્દુ પ્રચાર થતો આવ્યો છે.