‘વાયુ’ વાવાઝોડાની અસર આજે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જોવા મળી રહી છે. અમદાવાદના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ એકદમ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. તો શહેરના કેટલાંક વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા છે.