Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

EDએ આમ આદમી પાર્ટીને નોટિસ મોકલી છે. આમ આદમી પાર્ટીને 4 બનાવટી કંપનીઓ પાસેથી ડોનેશન લેવાનો મામલો ફેબ્રુઆરી 2014નો છે, જ્યારે ROCએ 4 બનાવટી કંપનીઓ દ્વારા આમ આદમી પાર્ટીને 2 કરોડ રૂપિયા મળવાની ફરિયાદ પોલીસને કરી હતી. આ રૂપિયા દહેરાદૂનની એક કંપનીએ શેલ કંપનીઓ દ્વારા આપ્યા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ