Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના મહામારીના કારણે મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેક્ટરને ગંભીર અસર થતા નાણાકીય વર્ષ 2020-21માં ભારતના જીડીપીમા 7.7 ટકાનો ઘટાડો થશે તેમ સરકાર દ્વારા જારી કરવમાં આવેલા અંદાજમાં જણાવવામાં આવ્યું છે. 
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ(એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2020-21માં રિયલ જીડીપ 134.40 લાખ કરોડ રૂપિયા રહેશે. નાણાકીય વર્ષ 2019-20મા જીડીપીનો પ્રોવિઝનલ એસ્ટિમેટ 145.66 લાખ કરોડ રૂપિયા હતો.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ