કોરોના મહામારીથી પ્રભાવિત ચાલુ નાણાંકીય વર્ષ 2020-21માં જીડીપી દરમાં 8%ના ઘટાડાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઉદ્યોગ અને વાણિજ્ય સંગઠનના એફઆઈસીસીઆઈ સરવેમાં ભારતીય અર્થવ્યવસ્થાને લઇને અંદાજીત અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. એફઆઈસીસીઆઈનું કહેવુ હતું કે આ સરવે જાન્યુઆરીમાં કરાયો હતો અને તેના પરિણામ ઉદ્યોગ જગત, બેન્કિંગ સેક્ટર અને ફાયનાન્સ સર્વિસ સેક્ટરનુ પ્રતિનિધિત્વ કરી રહેલા અર્થશાસ્ત્રીઓના મત મુજબ તૈયાર કરવામાં આવ્યા હતા.