કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રિઝર્વ બેન્કના નિર્ણયની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, વડા પ્રધાન અને નાણાપ્રધાનને તેમણે જ જાતે જ સર્જેલી આર્થિક હોનારતનો ઉકેલ લાવવાની કોઈ ગતાગમ પડી રહી નથી. તેઓ રિઝર્વ બેન્કના નાણા ચોરી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેન્કનાં નાણા ચોરવાથી આર્થિક મંદી દૂર થઈ જવાની નથી. રિઝર્વ બેન્કનું પગલું કોઈ ડિસ્પેન્સરીમાંથી બેન્ડ એઇડની ચોરી કરી ગોળી વાગવાના ઘા પર લગાડવા જેવું છે. રાહુલે કહ્યું કે રિઝર્વ બેન્કનાં નાણા ચોરી લેવાથી અર્થતંત્ર સુધરી જવાનું નથી.