સ્વાસ્થ્ય મંત્રાલયે ઈ-ફાર્મસી રેગ્યુલેશનમાં ફેરફાર કર્યો છે. જે અંતર્ગત દવાઓનું ઓનલાઈ વેચાણ કરનાર ઈ-ફાર્મસી પ્લેટફોર્મ હવે દવા સ્ટોર કરી શકશે નહિ. રિટેલ કે જથ્થાબંધ વિક્રેતાઓ સાથે ટાઈ-અપ કરીને જ તે ગ્રાહકો સુધી દવાઓ પહોંચાડી શકશે. સાથે જ ઈ-ફાર્મસીએ ગ્રાહકો દ્વારા આપવામાં આવેલા પ્રિસ્ક્રિપશન પણ સુરક્ષિત રાખવા પડશે. મહત્વનું છે કે પ્રિસ્ક્રિપશન વગર એન્ટીબાયોટિક્સ દવાઓનો પણ આર્ડર બુક કરી શકાશે નહિ.