કેન્દ્ર સરકારે પણ રાજ્યોની કરવેરા પેટે બાકી નીકળી રકમ રાજ્યોને ચૂકવણી કરતા રાજ્ય સરકારો માટે પણ દિવાળી જેવી સ્થિતિ સર્જાઇ છે. આજે કેન્દ્ર સરકારે 14 રાજ્યોને રેવન્યૂ ડેફિસિટ ગ્રાન્ટ એટલે કે આવકઘટ ગ્રાન્ટના માસિક હપ્તા પેટે 6195 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ ગ્રાન્ટ 15માં નાણાંપંચની વચગાળાની ભલામણો પર આધારિત છે જે રાજ્યોને કેન્દ્રીય કરવેરામાં રાજ્યોની હિસ્સેદારીની ચૂકવણી બાદ થયા બાદ આવકઘટ બદલ ચૂકવવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે, નાણાંપંચે કેન્દ્રીય કરવેરામાં રાજ્યોની હિસ્સેદારી બાદ રાજ્યોને આવકઘટની કેન્દ્ર સરકાર દ્વારા ભરપાઇ કરવા માટે ગ્રાન્ટની વ્યવસ્થા બનાવી છે.