ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેશી ગયું છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાત ભરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી. આજે ગુરુવારે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે. જેના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
29મી જૂનના દિવસે બનાસકાંઠા અને પાટણ જિલ્લાને બાદ કરતા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડશે. તો દક્ષિણ ગુજરાત અને કચ્છના તમામ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, રાજકોટ, કચ્છમાં વરસાદ રહેશે. બાકીના વિસ્તારોમાં ચોખ્ખુ વાતાવરણ રહેશે. કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી છે.