દિલ્હી સરકાર આવતાં વર્ષે CBSE ના સરકારી શાળાઓના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી ભરશે. શનિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક કાર્યક્રમમાં આની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમનું આયોજન બોર્ડ પરીક્ષામાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓના સન્માન માટે કરવામાં આવ્યું હતું. ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, સારી ક્વોલિટીના શિક્ષણ સુધી પહોંચેલા તમામ બાળકોનો હક છે. સરકાર વિદ્યાર્થીઓની પરીક્ષા ફી ચૂકવશે. જલદી જ સરકાર NEET અને JEE માટે પણ વિદ્યાર્થીઓ માટે કોચિંગની વ્યવસ્થા કરશે.