કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાના જમ્મુ-કાશ્મીર પ્રવાસને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેઓ ટ્વીટર દ્વારા મોદી સરકાર પર સતત નિશાન સાધતા રહ્યા છે.
રાહુલ ગાંધીએ દેશમાં રોજગાર અને વિકાસના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતા કહ્યુ કે ભાજપ સરકારનો વિકાસ એવો છે કે રવિવાર અને સોમવારનો ફરક ખતમ કરી દીધો. તેમણે આગળ કહ્યુ કે દેશમાં નોકરી જ નથી તો શુ રવિવાર અને સોમવાર. રાહુલ ગાંધીએ આ વાત એક સમાચારના હવાલાથી ટ્વીટ કરતા કહી છે.