અયોધ્યામાં બનનારી નવી મસ્જિદની ડિઝાઈન પણ જાહેર કરવામાં આવી છે.આ મસ્જિદનો પાયો 26 જાન્યુઆરીએ નાંખવામાં આવશે તેવી પણ જાણકારી મળી છે.
મસ્જિદના નિર્માણ માટે બનાવાયેલા ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન આ ડિઝાઈનને સાર્વજનિક કરી હતી.મહત્વની વાત એ છે કે, અન્ય મસ્જિદોથી અલગ તેની ડીઝાઈન રાખવામાં આવી છે..મસ્જિદના કેમ્પસમાં મ્યૂઝિયમ, હોસ્પિટલ, લાઈબ્રેરી બનાવવામાં આવશે.એક કોમ્યનિટી કિચન પણ પરિસરમાં કાર્યરત થશે.જે રોજ હજારો ગરીબોને ભોજન આપશે.